જોર ક્યાં છે ?


images (15)

જીવ્યા કરુ રોજ એવુ જોર ક્યાં છે ?,

આ નામ હવે એટલુ મશહૂર ક્યાં છે ?

– વિવેક ટાંક

 

Advertisements

મારા દર્દ કરતા


મારા દર્દ કરતા વધુ દર્દ તારુ  હશે એમ હુ માનુ છુ,
પછી ભલે અન્તિમ ઇન્કાર તારો હોય ને એકરાર મારો હોય…

બહુ રાહ જોયા પછી


બહુ રાહ જોયા પછી પણ કોઈ આવે તોયે ઘણુ છે,

 આ સાવ સુના રણ મા બે ટીપા વરસાદ પદે તોયે ઘણુ છે,

 માનવે માનવે પ્રેમ ના પ્રગટે તો કઈ નહી,

થોડા ના દિલ મા નફરત ઘટે તોયે ઘણુ છે.

તું રહે છે …


images (14)
તુ  રહે  છે આભમાં, ને હું રાહુ  છું ખ્વાબમાં
કહે કોણ છે અહીં , તારા હાજર જવાબમાં !!
– વિવેક ટાંક