બહુ સતાવ્યો,


દુનિયા થી તન્ગ આવી ગયા બાદ એક દિવસ મારુ મ્રુત્યુ થયુ, ત્યારે અન્તે પણ કેટલાક ક્રૂર,બેરહેમીમણસો એ મારી લાશ ને પણ ના છોડી ને પત્થર મારવા લગ્યા..ત્યારે મારા શબ્દો……….

જીવતો હતો ત્યારે બહુ સતાવ્યો,

એક વાર હસ્યો બાકી બહુ રડાવ્યો,

કોમળ હતુ હ્રદય મારુ પ્રેમ આપવા

તોયે ઝાલીમોએ મને પાગલ ગણાવ્યો,

જેને સહારો આપવા  જિવતો હતો જીન્દગી મારી બગાડી,

એ જ લોકો એ ખન્જર થી મારા મને જ મરાવ્યો,

શાન્ત છુ “વિવેક” આજે મૌત ને ભેટિ ને,

તોપણ લોકો એ લાશ પર મારી પત્થર નો વરસાદ કરાવ્યો

– vivek tank

Advertisements

ના નામે ….


bc61f46575617c2d88b1a7951b84a5f7

 

હર તરફ છે ખુદા બંદગી ના નામે ,

હું અને તુ છે જુદા સાદગી ના નામે,

 

ખુટે છે અંધકાર ચાંદની રાત માં ,

મૂકી દીધો સૂરજ આ તડકી ના નામે ,

 

લટકે છે માણસ રોજ લાગણી ની ડાળે,

પડ્યો વજ્રાઘાત એમાંય આંગળી ના નામે,

 

જોવા મથુ મુખ એનુ ને પાંપણ નીચી ઢળે,

સરકી જતી રાત આખી આંખડી ના નામે,

 

રહે તરબતર ઝંખના ઝાકળ ની ભીનાશ માં,

સળગી ઉઠી લો ચિતા તાપણી ના નામે

– Vivek Tank

ચેન પણ લુંટ્યા કરો


549716938romantic-love101પ્રથમ વાર જ્યારે પ્રેમ થાય છે ત્યારે સર્જાતી લાગણીઓ દર્શવતુ આ કવ્ય છે………

 

ચેન પણ લુંટ્યા કરો, ને વાત પણ ચુંટ્યા કરો,

જો પ્રેમ અહીં થાય તો હાથ પણ ભર્યા કરો,

 

ઉપાય શુ છે  આ સઘળી વાત નો ?

 ના નહી ને હા આંખ થી કર્યા કરો,

 

પ્રેમ ની શુ આ પહેલી જ રીત છે ?

દીલ થી દીલ ની વાત ને મૌન માં રચ્યા કરો,

 

સ્મીત ની અસર તો સૌથી છે પરાયી,

શરમ થોડી જાય છે ને ખ્વાબ માં મળ્યા કરો.

          

             ( કાવ્ય પ્રકાર- ગીત )