જીવી લે જીંદગી……


enjoy-life

 

જીવી લે જીંદગી છેલ્લી આ તક છે,
હાથ પર તારા તને જ શોં શક છે ?

લે હવાઓ હરદમ, તારી જ દુનીયાની
શ્વાસ પર  તારા તને  જ તો હક છે

પડ સમંદરમાં હવે, કાં ડૂબવા કાં તરવા,
ઇંતજાર માં વર્ષો થી ઉભુ તારુ ‘લક’ છે,

તોડ સીમાઓ પથ્થરોની, પાણી બનાવી,
ઘુસ્યા પછી કબર માં બધુ જ તો ‘ફક’ છે

Advertisements

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s