એ શું કામ નુ ?


4-bridal-mehndi-designs-henna-lounge.preview

ફુલો કરમાયા પછી તમે શરમાયા

એ શું કામ નુ ?

હાથો માં મહેંદી લાગી, પછી તમે પસ્તાયા

એ શું કામ નુ ?

ખુટી ગયો  તો રસ્તો, ચાલતા ચાલતા એકલા

પછી તમે ટકરાયા,

એ શું કામ નુ ?

મુકી દીધો  છે શ્વાસ મેં, વર્ષો  થી  હવા માં,

પછી તમે ભરમાયા

એ શું કામ નુ ?

શોખ મારો સ્મિત  માંથી,   રુદન બની ગયો

પછી તમે હરખાયા

એ શું કામ નુ ?

શોધવા એક કારણ ‘વિવેક’,  કુદી પડ્યો હુ જામ માં

પછી તમે છલકાયા

એ શું કામ નુ ?

– વિવેક ટાંક

Advertisements

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s