ના નામે ….


bc61f46575617c2d88b1a7951b84a5f7

 

હર તરફ છે ખુદા બંદગી ના નામે ,

હું અને તુ છે જુદા સાદગી ના નામે,

 

ખુટે છે અંધકાર ચાંદની રાત માં ,

મૂકી દીધો સૂરજ આ તડકી ના નામે ,

 

લટકે છે માણસ રોજ લાગણી ની ડાળે,

પડ્યો વજ્રાઘાત એમાંય આંગળી ના નામે,

 

જોવા મથુ મુખ એનુ ને પાંપણ નીચી ઢળે,

સરકી જતી રાત આખી આંખડી ના નામે,

 

રહે તરબતર ઝંખના ઝાકળ ની ભીનાશ માં,

સળગી ઉઠી લો ચિતા તાપણી ના નામે

– Vivek Tank

Advertisements

2 thoughts on “ના નામે ….

  1. વિવેકભાઈ,
    તમારી રચના અને એમાં વણાયેલા ભાવો સુંદર છે. પરંતુ છંદમાં થોડી ખામી છે. તમે છંદનો અભ્યાસ કરશો અને એ પ્રમાણે લખવા પ્રયત્ન કરશો એટલે તમને ખ્યાલ આવશે કે ક્યાં કમી રહી છે. વધુમાં ગઝલ લખ્યા પછી એનું વારંવાર પઠન કરવા પ્રયત્ન કરો તો પણ તમારી ખામીઓ નજરે પડશે. તમારા તરફથી હજુ વધુ સારા સર્જનોની આશા છે. લખવાનું ચાલુ રાખશો. અઢળક શુભેચ્છાઓ…

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s