તારી નજર મા


images (22)

 

તારી નજર મા ડૂબ્યાનુ હજુ મને યાદ છે ,

આપણી વચ્ચે બસ આટલો જ સંવાદ છે,

 

હર નામ ને  ઘોળી ને પી જવુ પડ્યુ અંતે,

આજ સુધી નામ તારુ એમાં અપવાદ છે,

 

આજે તોયે કહ્યુ તે કે પ્રેમ હતો તને ત્યારે ,

પણ મનમાં મારા રોજ ગૂંજતો આ નાદ છે.

 

– વિવેક ટાંક       ( છંદ – મનહર)

Advertisements

3 thoughts on “તારી નજર મા

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s