લકિર મારા આ હાથ ની ….


VincentHerringJobimforLovers-image014લકિર મારા આ હાથ ની પાછી ખેચાઈ ગઈ,

ખબર વિના મને ખુદ થી વેચાઈ ગઈ,

 

વ્હેમ ની મહેફિલ મા તો શુ કામ હતુ મારુ ?

લાગણીઓ પ્રેમ મા બધી ફસાઇ ગઈ,

 

ખાલી જ થઈ ગયો છુ, અન્દર્ની એ વાત થી,                                                              (adi)

એ તો શાયરી બની મુજ્થી કમાઈ ગઈ,

 

ગયો જ્યારે હુ સામે તો ડર લાગ્યો બહુ,

એ  આંખ એની  આંખ મા કેવી સમાઈ ગઈ,

 

 હુ બોલુ કંઈક અને એ સમજે બહુ બધુ,

મૌન ને જ સઘળી તે વાચા મનાઈ ગઈ.

 

 – vivek tank  (છંદ – મનહર)

Advertisements

4 thoughts on “લકિર મારા આ હાથ ની ….

  1. મનહર છંદમાં ગઝલ ન લખાય એવું નથી પણ ગઝલના છંદ અરબી-ફારસીમાંથી ઊતરી આવેલા છે. એ શીખવા માટે રઈશ મનીઆરનું પુસ્તક “ગઝલ: રૂપ અને રંગ” – અરુણોદય પ્રકાશન, ગાંધી માર્ગ, અમદાવાદ ખાતેથી મંગાવી લેશો…

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s