જોર ક્યાં છે ?
October 4, 2009
4 comments
જીવ્યા કરુ રોજ એવુ જોર ક્યાં છે ?,
આ નામ હવે એટલુ મશહૂર ક્યાં છે ? ,
તેની ના પડી જ્યારથી ,
એ દિવસ થી જિંદગીના પાના બંધ થઈ ગયા ,
ફરી ઉઘડે કિતાબ આ એવુ જોર ક્યાં છે ????
Categories: 1, નાજુક શેરો
છેક છેલ્લા ખડક ને હુ સ્પર્શી ગયો, 
