Archive

Archive for the ‘દર્દોથી ભર્યો છે પ્રેમ’ Category

તારી નજર મા

September 13, 2009 vivektank 3 comments

 

તારી નજર મા ડૂબ્યાનુ હજુ મને યાદ છે ,1307924097love

 આપણી વચ્ચે બસ આટલો જ સંવાદ છે,

 

હર નામ ને ઘોળી ને પી જવુ પડ્યુ અંતે,

આજ સુધી નામ તારુ એમાં અપવાદ છે,

 

આજે તોયે કહ્યુ તે કે પ્રેમ હતો તને ત્યારે ,

પણ મન માં મારા રોજ ગૂંજતો આ નાદ છે.

 

< હજુ કાવ્ય  થોડુ અધુરુ છે>

    (છંદ – મનહર)

જિંદગી ની થોડી ક્ષણ

August 25, 2009 vivektank 2 comments
જિંદગી ની થોડી ક્ષણ જો સાથ હોત ,
                        તો તૂ દુર નહી મારી પાસે હોત,
 જે ચાહવા ઢંઢોળુ છુ જુની યાદ ને,
                        તે તારા જ રૂપ ની રોજ ઝાંખી હોત,
ગળગળા સ્વર થી જે વાત નીકળે છે,
                        એ વાત તારી બહુ સુંવાળી હોત,
રાખુ છુ જેને લોચન મા સંકેલી ને ડર થી,
                       એ ભીની લાગણીઓ બધી ભારી હોત,
કણસ્યા કરુ છુ જે રાતો મા તારા દર્દ થી,
                          એ રાત તારા સ્નેહ થી ઢાંકી હોત,
શંકા જો થાત’ તને મારી કલમ ની,
                        કબરમાંય કવિતાઓ મારી લાશ સાથે દાંટી હોત…
    
 - vivek

आज उनसे शायद मुलाकात तो होगी

July 6, 2008 vivektank Leave a comment

आज उनसे शायद मुलाकात तो होगी,
फीर से वोही शरारत तो होगी,

वो ही उनका नझरे हटना और हमारा दोडना चलता रहेगा ,
आज फीर से वो ही रुकावट तो होगी,

उसकी याद मे फूल सजाये बर्सो हो गये,
आज वो ही सजावट तो होगी,

वो जुकते नही और हम जुक जाते हे,
वो रुकते नही और हम रुक जाते हे,
पर विश्वास हे “विवेक”,
कोइ तो यहा बनावट होगी…… vivek tank 9724483184

“મારી એક ભુલ”

July 4, 2008 vivektank Leave a comment

        મારી એક ભુલ તારા માટે શ્રાપ બની ગઈ

      ને મારી લાખો દુવા તારા માટે રાખ બની ગઈ

મારી ભુલ તારે ભોગવવી રહી હવે

વાત મારા માટે અભિશાપ બની ગઈ

દુનિયા નો દુશ્ટ વન્ટોળ ચડ્યો છે આકાશે

ને દુનિયા અવિરામ બની ગઈ

નથી રાખતો આશા વ્યર્થતા ની કોઈની પાસે

 એક તુ છે જે મારા માટે પ્રાણ બની ગઈ

બસ જોઇએ છે સાથ મારે તારો જિન્દગીભર

બીજી સર્વ બાબત તો અન્ધ્કાર બની ગઈ

“”આખરી નિશાન”"

July 4, 2008 vivektank 1 comment

એક દિવસ એક પ્રેમિકાએ તેન પ્રેમી ને ફોન કરિ ને કહ્યુ ” મને ભુલી જજે “…એ સાંભળી પેલા ના પગ નીચે થી જમીન ખસી ગઈ…તેણે આ પછી તેને મળવાના બહુ પ્રયાસ કર્ય પણ તે મળતી જ ના હતી..એક દિવસ મહા મહેનતે પ્રેમિ તેને મળ્યો અને તેણે આવુ કેમ કર્યુ તે વિશે પુછ્યુ, પન તેનિ પ્રેમીકાએ તો બધા ની સામે કહી દીધુ કે ” હુ તને ઓળખતી પણ નથી”….પેલો આ શબ્દો થી ધ્રુજી ગયો…………અને આ પ્રસંગ પર મારી કવિતા

**આખરી નીશાન પગ મા તારા મુકી ને ગયો છો,

શરમ તો થવી જોઇએ તને કારણ કે નમી ને ગયો છુ,

નથી હાર્યો હુ જન્ગ મા તારી સામેની ,

કારણ કે આખરી જન્ગ તો હુ જીતી ને ગયો છુ,

પ્રસન્ગ પણ પ્રભાવશાળી હતો એ મારા જીવન નો,

કારણ કે સ્પર્શ તારો કરી ને ગયો છુ,

સાવ પરાયો કરી દિધો  હતો કોઇની સામે તે,

છતા જગ સામે પોતાની તને કરી ને ગયો છુ……

“હજારો વાર ભુલવા જાઉ છુ”

July 3, 2008 vivektank Leave a comment

હજારો વાર ભુલવા જાઉ છુ તને,
પણ તુ ભુલાતી નથી,

લાખ વાર જીતવા ચાહુ છુ તને
ને તુ જીતાતી નથી ,

જળ બનુ છુ આગ ઠારવા
ને તુ જળ મા ફસાતી નથી ,

વરસાદ બનુ છુ પ્યાસ બુજાવવા
ને તુ ધરતિ મા સમાતી નથી ,

શુ કરુ હુ તારુ પ્રિયે ,

હુ પ્રેમ આપુ છુ પ્રેમ આપવા ,
ને તુ કાજળ નફરત ના હટાવતી નથી

“જીત માટે તારી”

July 3, 2008 vivektank Leave a comment

 

જીત માટે તારી હુ હારવા તૈયાર છુ ,
સર્વસ્વ છે જે તે આપવા તૈયાર છુ,

ને છતા તુ આવિશ નહિ પાછી
એ વાત માનવા તૈયાર છુ ,

ને છતા જન્ગ લડીશ હુ પ્રેમ ની સામે તારી,
ને ફરી નફરત સહેવા તૈયાર છુ,

સ્થાન ભલે ના આપ તુ દિલ મા,
કદમ મા પણ તારા રહેવા તૈયાર છુ

……vivek tank mo. 9724483184