ના નામે ….
હર તરફ છે ખુદા બંદગી ના નામે ,
હું અને તુ છે જુદા સાદગી ના નામે,
ખુટે છે અંધકાર ચાંદની રાત માં ,
મૂકી દીધો સૂરજ આ તડકી ના નામે ,
લટકે છે માણસ રોજ લાગણી ની ડાળે,
પડ્યો વજ્રાઘાત એમાંય આંગળી ના નામે,
જોવા મથુ મુખ એનુ ને પાંપણ નીચી ઢળે,
સરકી જતી રાત આખી આંખડી ના નામે,
રહે તરબતર ઝંખના ઝાકળ ની ભીનાશ માં,
સળગી ઉઠી લો ચિતા તાપણી ના નામે
છેક છેલ્લા ખડક ને હુ સ્પર્શી ગયો,
પ્રથમ વાર જ્યારે પ્રેમ થાય છે ત્યારે સર્જાતી લાગણીઓ દર્શવતુ આ કવ્ય છે………
આખર તોયે ના રાત પડી,
ઈદ નિમિતે હિન્દુ- મુસ્લિમ ની એક્તા રૂપ આ કાવ્ય હુ મારા બ્લોગ પર મુકુ છુ…..
એક છોકરો એક છોકરીને પહેલી વાર જુવે છે, તેના પર ફિદા થઈ જાય છે, થોડ જ સમય માં તેની બધી આદત જાણી લે છે, અને પહેલી નજર નો કહેવાતો પ્રેમ થઈ જાય છે. પણ પછી ખબર પડે છે કે તે છોકરી તો કોઇ બીજા શહેર ની છે, એટ્લે પેલો છોકરો તેને શોધવા તેના શહેર માં જાય છે, એક મુસાફર બની………..ત્યારે આ કાવ્ય આકાર લે છે………….!!!!!
દોસ્તી ના પાલવમાં પ્રેમનુ એ ટપકુ પડ્યુ,