ફોરમ ની વ્યથા ની થોડી કહાની મોકલ,
ફુલો માં રસ કેમ આવ્યો ?
એની થોડી રવાની મોકલ,
અતર ને સૂંઘી ને લાગ્યુ કે ખુદા કમાલ છે,
હવે એની થોડી જવાની મોકલ…
- વિવેક ટાંક
ફોરમ ની વ્યથા ની થોડી કહાની મોકલ,
ફુલો માં રસ કેમ આવ્યો ?
એની થોડી રવાની મોકલ,
અતર ને સૂંઘી ને લાગ્યુ કે ખુદા કમાલ છે,
હવે એની થોડી જવાની મોકલ…
- વિવેક ટાંક