Home > 1, નાજુક શેરો > જોર ક્યાં છે ?

જોર ક્યાં છે ?

જીવ્યા કરુ રોજ એવુ જોર ક્યાં છે ?,

 આ નામ હવે એટલુ મશહૂર ક્યાં છે ? ,

તેની ના પડી જ્યારથી ,

એ દિવસ થી જિંદગીના પાના બંધ થઈ ગયા ,

ફરી ઉઘડે કિતાબ આ એવુ જોર ક્યાં છે ????

  1. October 5, 2009 at 1:32 pm | #1

    વિવેકભાઈ,
    આપનાં અભિપ્રાય બદલ ખુબ ખુબ આભાર.આપની રચનાઓ પણ ખુબ સુંદર છે.

    પ્રજ્ઞા.

  2. Nitin Gohel
    October 5, 2009 at 7:32 pm | #2

    આ રચના થોડા સબડો મા ઘણુ કઇ છે, હૃદય ને આડી જાય તેવા સબ્દો છે.
    ફરી ઉઘડે કિતાબ આ એવુ જોર ક્યાં છે ????

    દિવાળી ની શુભકામના વિવેકભાઈ,.

    નીતિન ગોહેલ(પ્રજાપતિ)
    plz visit my both blog

    http://gujjudrops.blogspot.com

    http://gujjudrops.wordpress.com

  3. sanjay nanani
    October 23, 2009 at 10:34 pm | #3

    superb

  4. krutik
    November 14, 2009 at 9:12 pm | #4

    it is too good

  1. No trackbacks yet.