છેક છેલ્લા ખડક ને
છેક છેલ્લા ખડક ને હુ સ્પર્શી ગયો,
તારા આગમન થી વરસાદ બહુ વરસી ગયો,
આમ તો હોય ખાલી હથેળી તો પણ કશો ફરક ના પડે
પણ આજે જોઈ તને દરીયો આખો તરસી ગયો
Categories: 1, નાજુક શેરો
છેક છેલ્લા ખડક ને હુ સ્પર્શી ગયો,
તારા આગમન થી વરસાદ બહુ વરસી ગયો,
આમ તો હોય ખાલી હથેળી તો પણ કશો ફરક ના પડે
પણ આજે જોઈ તને દરીયો આખો તરસી ગયો