ના રાત પડી
આખર તોયે ના રાત પડી,
મોંઘા સપનઓ ને ફરી લાત પડી,
હિંમત આપે જો ખુદા તો કહુ,
મન માં ઊંડે એક વાત પડી.
(adi)
Categories: મારી પ્રેમાળ કવિતાઓ
આખર તોયે ના રાત પડી,
મોંઘા સપનઓ ને ફરી લાત પડી,
હિંમત આપે જો ખુદા તો કહુ,
મન માં ઊંડે એક વાત પડી.
(adi)
વાંચીને ખુબ મઝા પડી…. સરસ છે.નાની અમથી સાદી વાત સહજ રીતે.
Thank you very much for that marvelous article