તારી નજર મા

 

તારી નજર મા ડૂબ્યાનુ હજુ મને યાદ છે ,1307924097love

 આપણી વચ્ચે બસ આટલો જ સંવાદ છે,

 

હર નામ ને ઘોળી ને પી જવુ પડ્યુ અંતે,

આજ સુધી નામ તારુ એમાં અપવાદ છે,

 

આજે તોયે કહ્યુ તે કે પ્રેમ હતો તને ત્યારે ,

પણ મન માં મારા રોજ ગૂંજતો આ નાદ છે.

 

< હજુ કાવ્ય  થોડુ અધુરુ છે>

    (છંદ – મનહર)
  1. himanshupatel555
    September 15, 2009 at 5:42 am | #1

    i will come back and read it again,but i could see a typing mistake;નાઅમ
    and laast cuplet is missing some kind of continuity after ‘ tyaare’
    ‘pan’ breaks the dialogue.for now…

  2. September 22, 2009 at 9:38 pm | #3

    મનહર છંદનો પ્રયોગ ગમ્યો. લખતા રહો.

  1. No trackbacks yet.