ખુલી ગયુ દ્વાર
ખુલી ગયુ દ્વાર ને હુ નીકળી પડ્યો,
ઠંડી ના માહોલમાંય હુ પીગળી પડ્યો,
દરિયો આવ્યો તો ડૂબાડવા મને,
ઝરણુ માની હુ તરી ગયો,
ક્યાં છે રસ્તો મારી શેરી નો ?,
ખુદ ના ઘર નુ ઠેકાણુ હુ ભુલી ગયો,
અતર લાવ્યો તો મુજને છાંટવા ,
પણ સુગંધ આખા શહેર મા હુ ભરીગયો
રાહ હતી જેની એ તો સામે આવે છે,
લો અંતર થી જ એને હુ મળીગયો.
( કવિતા-ઊર્મિગીત )
Categories: મારી પ્રેમાળ કવિતાઓ
ઠંડી ના માહોલમાંય હુ પીગળી પડ્યો,
Wonderful Matla..Wah Kya bat hai Vivek..
thanks for visiting my blog and for nice comment.
ગઝલનો મિજાજ બરાબર પકડ્યો છે. સરસ.
ઠંડી ના માહોલમાંય હુ પીગળી પડ્યો,ને બદલે
ઠંડી ના માહોલમાંય હુ પીગળી ગયો
વધુ માફક આવે છે. ગઝલ ના બાકીના શેર પણ એ પ્રમાણે જ છે.
Manish Soni