Home > મારી પ્રેમાળ કવિતાઓ > એક છોકરી મળી….

એક છોકરી મળી….

a_cute_girl_02202871291એક દિ એક છોકરી મળી,
કેવી હશે દેખાવ મા એ તો ખબર નહી,
પણ સ્વભાવ મા આસમન જેવી છોકરી મળી

હુલમણુ નામ એનુ,

 થોડિક ચન્ચલ,

ને જિદી એવી છોકરી મળી ,

 

રુપ  રન્ગ ની રાણી હશે,

સુન્દર વસ્ત્રો પર શણગારતી હશે ,
મન મલકાઈ જાય  જોઇને એવી છોકરી મળી,

 

મારા જ શહેર ને એ જાણતી હતી
અજાણી હતી છતા લાગ્યુ કે વર્શો થી જાણીતી છોકરી મળી

  1. No comments yet.
  1. No trackbacks yet.