નવી જિન્દગી જિવી લઈએ (swh)
ચાલ થોડી વાર નવી જિન્દગી જિવી લઈએ ,
હાથ તો તુ નહી આપે મને ,
હોય તારી હા ઘડિક તો, પ્રેમ ના નાટક ના પાત્રો બની લઈએ,
જિવતો ભલે લાગુ હુ,
પણ રદય વિના તારા આ બન્ધ છે ,
ચાલ હવે રદય થોડુ ધડકાવી લઈએ,
આમ તો રોજ રડવુ પડે છે ખુદ ને કોસી,
ચાલ હવે મરક મરક સ્મીત ફરકાવી લઈએ,
તુ તો દૂર થવા જ માગે છે મારા થી હવે,
ચાલ છેલ્લી વાર શ્વાસ સાથે શ્વાસ સરખાવી લઈએ,
શુ હોય વિશ્વાસ આ બકવાસ જિન્દગી નો,
ના હોય એની આમાય “વિવેક” તો,
ચાલ હવે જિન્દગી થમ્ભાવી લઈએ
Categories: Uncategorized