Home > Uncategorized > જો…!!(swh)

જો…!!(swh)

single-yellow-rose1આ કરમાતા ફુલ પર એક નઝર તો નાખી જો,
કેવો હશે સ્વાદ મારા પ્રેમ નો એ તો ચાખી જો,

અમે તો જિવ્યા જ કર્યા જિન્દગી ને અનેક દર્દો ખોલી ને ,
કેવુ થાય દર્દ કોઇની “ના ” થી એ તો જાણી જો,

હવે તો નીન્દર મા પણ તારી ગઝલ લખુ છુ,
તુ તો યાદ ક્યા કરે જ છે ?
પણ હુ તો યાદ મા તારી જ જઈ ને મરુ છુ,

બન્ધ આન્ખે સ્નેહ ના સ્મરણો દેખાય છે કેવા ,
એ તો ઘડીક ધારી જો

Categories: Uncategorized
  1. No comments yet.
  1. No trackbacks yet.