આ તો હાથ મળ્યો ને લાગ્યુ કે તરી જઇશુ .
સાથ એનો લઈ જીવનભર યુદ્ધ પણ જગ સામે કરી જઇશુ ..
પણ આ તો રેશમ ના તાર જેવા જીણા સબન્ધ નીકાળ્યા
અમને તો હતુ કે લઈ એને પાણી પણ સમુદ્ર મા ભરી જઇશુ ..
કહે “વિવેક” કઈ સફર બાકી છે હવે તારા દર્દ ની
થોડા ઘા પછી અમે પણ મરી જઇશુ
Categories: Uncategorized
જીવ્યા કરુ રોજ એવુ હવે જોર ક્યા છે ?
તુ યાદ કરે મને એટલુ આ નામ હવે મશહુર ક્યા છે ?
Categories: Uncategorized
કોઇ ના કરે એવુ સાહસ અમે કરી લીધુ,
બધા જિવે છે આજે ને અમે મરી લીધુ,
એના જ પ્રેમ થી અમે સળગી ગયા,
ને હજારો માઈલો નુ અંતર ભરી લીધુ,
એની હતી એવી દશા કે છુપાઈ રહેવુ પડ્યુ
પણ અમે તો ના મળ્યા તોયે મળી લીધુ,
એની ચાહ ના બાગ માથી ફુલો થોડા ચૂંટી લીધા, પછી ઝેર ને સ્નેહ થી અમ્રુત કરી લીધુ
હવે મરુ તો પણ “વિવેક” દર્દ થોડુ ઓછુ થશે,
હવે તો સ્થાન પણ કબર મા મે લઈ
(writeen at 11/12/08)
Categories: Uncategorized