Home > Uncategorized > ફરી વાર નુ મિલન .. (swh)

ફરી વાર નુ મિલન .. (swh)

palm_bracelets11ફરી વાર નુ મિલન કઈક નવુ કરવુ તુ,
કલ્પના ની દુનિયા મા બહુ પડવુ તુ,

પણ એવો સમય શયદ આવ્યો જ નહી ,
બાકિ ખુદ સાથે પણ મારે બહુ લડ્વુ તુ,

એક એની ચાહ લઈ રાતો સુધી બળવુ તુ
સાચુ કહુ તો સ્વપ્ન મા પણ એને મળવુ તુ,

પણ રેખા એવી હાથ મા ક્યા હતી “વિવેક” મારા,
બાકી તો રોજ એની યાદ મા જઈ ને નડવુ તુ

Categories: Uncategorized
  1. No comments yet.
  1. No trackbacks yet.