Home > Uncategorized > વર્ષો વીત્યા પછી

વર્ષો વીત્યા પછી

વર્ષો વીત્યા પછી તારી યાદ બહુ આવી તી,
                     ઉદાસ ચેહરે ને બન્ધ આન્ખે એ જ યાદ જાગી તી,
એ આન્ખ ના ઇશારા ને લટકતી ચાલ જોવાની ઇચ્છા જાગી તી,
                     એ વરસાદ પ્રેમ નો તારો કાજળ મા ડુબ્યો તો,
ને એ વરસાદ થી ભીન્જાવાની ઇચ્છા જાગી તી………….
Categories: Uncategorized
  1. No comments yet.
  1. No trackbacks yet.