Home > Uncategorized > તમે સમજતા નથી

તમે સમજતા નથી

running-girl-9oey1તમે સમજતા નથી, સમજાવુ કેમ ?
આખી દુનિયા ને મનાવતો ફરુ છુ
પણ તમને મનાવુ કેમ?

કાગળ પર રોજ ચિત્રો તારા છપુ છુ,
ક્યારેક રન્ગ તો ક્યારેક લોહિ થી બનાવુ છુ,
પણ ગમે તને એવુ બનાવુ કેમ ?

તુ દોડી આવે મ્રુત્યુ પર મારા
એવી લાશ પણ છેલ્લે સજાવુ કેમ ?…..< swh>

Categories: Uncategorized
  1. No comments yet.
  1. No trackbacks yet.