એક દિ.. (swh)
એક દિ તારા મા પ્રેમ જાગશે,
તુ વિચારી પણ નહિ શકે તેવી અદભુત દુનીયા જાગશે ,
કોઇ નો પ્રેમ એટલો વરસશે તારા પર
કે ખુદ ઇશ પણ તારી પાસે પ્રેમ માગશે……. ( swh )
એક દિ તારા મા પ્રેમ જાગશે,
તુ વિચારી પણ નહિ શકે તેવી અદભુત દુનીયા જાગશે ,
કોઇ નો પ્રેમ એટલો વરસશે તારા પર
કે ખુદ ઇશ પણ તારી પાસે પ્રેમ માગશે……. ( swh )
ફરી વાર નુ મિલન કઈક નવુ કરવુ તુ,
કલ્પના ની દુનિયા મા બહુ પડવુ તુ,
પણ એવો સમય શયદ આવ્યો જ નહી ,
બાકિ ખુદ સાથે પણ મારે બહુ લડ્વુ તુ,
એક એની ચાહ લઈ રાતો સુધી બળવુ તુ
સાચુ કહુ તો સ્વપ્ન મા પણ એને મળવુ તુ,
પણ રેખા એવી હાથ મા ક્યા હતી “વિવેક” મારા,
બાકી તો રોજ એની યાદ મા જઈ ને નડવુ તુ
એક વાર લોહિ અને આન્સુ ને ભેગા કરવા છે,
બોળી પીછી એમા તૂટેલા સપનાઓ ને રન્ગવા છે…
દુનિયા થી તન્ગ આવી ગયા બાદ એક દિવસ મારુ મ્રુત્યુ થયુ, ત્યારે અન્તે પણ કેટલાક ક્રૂર,બેરહેમીમણસો એ મારી લાશ ને પણ ના છોડી ને પત્થર મારવા લગ્યા..ત્યારે મારા શબ્દો……….
જીવતો હતો ત્યારે બહુ સતાવ્યો,
એક વાર હસ્યો બાકી બહુ રડાવ્યો,
કોમળ હતુ હ્રદય મારુ પ્રેમ આપવા
તોયે ઝાલીમોએ મને પાગલ ગણાવ્યો,
જેને સહારો આપવા હુ જિવતો હતો જીન્દગી મારી બગાડી,
એ જ લોકો એ ખન્જર થી મારા મને જ મરાવ્યો,
શાન્ત છુ “વિવેક” આજે મૌત ને ભેટિ ને,
તોપણ લોકો એ લાશ પર મારી પત્થર નો વરસાદ કરાવ્યો
આ રસ્તાઓ પર બહુ કદમ મુક્યા પણ હવે જાવ છુ,
થોડી યાદો નઝર મા ભરી લઈ જાવ છુ,
એ પર્વત ની હારમાળા ને તળાવ ની મહેક,
કલ્પનાઓ પણ એને હવે મારી દઈ જાવ છુ,
ઝખમ પ્રેમ ના અહી જ મળ્યા તા પ્રસાદ મા,
એને હસતા મુખે સ્વીકારી સહી જાવ છુ,
એ દોસ્તી નો હાથ આન્ખ મારી બન્ધ કરે છે ,
છતા ખુલ્લી આન્ખે અહી થી રડતો જાવ છુ.
કોઈ અજનબી ને મળ્યો તો અહિ
ને ફરી ઉદાસી ની ગલીયો મા ચડ્યો તો અહિ,
ને છતા તે અજનબી ને
જિન્દગી ની મારી ખુશી દઈ જાવ છુ,
ફરી ફરી ને આ શહેર ને જોઈ લેવાનુ મન થાય છે,
મરી જાઉ તો લાશ પણ મારી અહિ જ લાવજો,
લો આ કફન પણ મુકતો જાવ છુ ……….

તમે સમજતા નથી, સમજાવુ કેમ ?
આખી દુનિયા ને મનાવતો ફરુ છુ
પણ તમને મનાવુ કેમ?
કાગળ પર રોજ ચિત્રો તારા છપુ છુ,
ક્યારેક રન્ગ તો ક્યારેક લોહિ થી બનાવુ છુ,
પણ ગમે તને એવુ બનાવુ કેમ ?
તુ દોડી આવે મ્રુત્યુ પર મારા
એવી લાશ પણ છેલ્લે સજાવુ કેમ ?…..< swh>
મે જિન્દગી મ સપના બહુ બનવ્યા પણ હમેશા તે તુટી ગયા…દરેક વખતે…..હવે થાય છે કે સપના જોવા જ નથિ ..તે તુટે છે ને ત્યારે બહુ જ દર્દ થાય છે .. બહુ………….
“હવે સપના કદી જોવા નથી,
અરમાન આન્ખો મા ભરવા નથી,
તુટેલા સપના હમેશા તુટેલા જ રહે છે,
હવે ફરી એને યાદ કરવા નથી,
ઝખમ એ જ આપે છે “વિવેક”,
હવે ભુલ થી પણ એ રચવા નથી………..”<1/10/08>