Archive

Archive for September, 2008

September 25, 2008 vivektank Leave a comment
મે સ્વર્ગ જોયુ તુ તારી યાદ મા ને એ જ યાદો લખી છે તારી ફરિયાદ મા
Categories: Uncategorized

નઝર ને નીચી રાખી ને

September 16, 2008 vivektank 3 comments

નઝર ને નીચી રાખી ને મે સમણા એના જોયા છે,

મનશો નહી તમે પણ સન્માન થી મે એને ખોયા છે,

 

કારણ વિના પણ કારણ એણે બનાવ્યા છે ,

જગ સામે અણગમતા કરી ખુલ્લિ આન્ખે રડાવ્યા છે,

 

હજારો પ્રતીક્ષા પછી પણ આજેય એ માર્ગે ઉભો છુ

હવે તો આન્ખ મા એણે નફરત ના કાજળ લગવ્યા છે,

 

“વિવેક” હજુયે એનુ નામ આ દિલ મા રાખ્યુ છે,

 કારણ કે અનુભવ થી પ્રેરણા ના પાઠ એણે ભણવ્યા છે

Categories: Uncategorized

September 16, 2008 vivektank Leave a comment

tfa0351હાસ્ય ને બાહર છલકાવીશ કેટ્લુ ?

નથી ગેહરા ઝખમો તારી પાસેછતા અન્દર રહેલા રહસ્યો ને તુ છુપાવીશ કેટ્લુ ?

 સબન્ધ મિત્રતાના તો જલતા જ રહેશેપણ સ્નેહ નુ તેલ એમ તુ નાખીશ કેટ્લુ ?

છે જાલીમ આ દુનિયા
સામે સરુ કહેનાર પાછળ કટુ વચન બોલે છે
બોલનાર નુ મ્હો તુ બન્ધ કરાવીશ કેટ્લુ ?
 
શન્કા ના તોફાનો અહી રોજ આકાશે ચડે છે
આ તોફાનો ને તુ હટાવીશ કેટ્લુ?
Categories: Uncategorized

કોલેજ માં

September 11, 2008 vivektank Leave a comment
atgaaac80bhxqz6hkvrwbcxnk5gi24fv8qwuz8dpqsk-ldq3ppr-affkh3q4kl_mmf4ladef8swsffvon2rd9m8xrntkajtu9vbonrjccahlc22thylsq0imlw2hxq1જુઓ અહિ વાત થાય છે કોલેજ મા,
હુ અને તુ ની ચર્ચા થાય છે કોલેજ મા,
ભણવાની સાથે ગમ્મત થાય છે કોલેજ મા,
તો ક્યારેક લેક્ચર બકવાસ જાય છે કોલેજ માં
 
વાત નાની ક્યારેક મોટી બને છે
ને ક્યારેક જિન્દગી લુન્ટાય છે કોલેજ મા,
મિત્રો સાથે મોજ તો રોજ થતી જ રહે છે

પણ દોસ્તી સાચી પરખાય છે કોલેજ માં,
ક્યારેક હળવાશ તો ક્યારેક પ્રેમ ની આશ થાય છે કોલેજ માં,
મેં તો ઘણુ બધુ ચાહ્યુ હતુ અહીં,
 પણ છતા એ જ ઝખમો રહી જાય છે કોલેજ મા
Categories: કોલેજ

લાવ હાથ તારો

September 11, 2008 vivektank Leave a comment
લાવ હાથ તારો નવી રેખા બનાવુ,
સરહદો ને પાર જઈ સબન્ધ સજાવુ,
મુશ્કેલી ના વાદ્ળો ઘેરશે જ્યારે તને,
ત્યારે અભય એવી જાત નુ મારુ કવચ ચડાવુ,
પાનખર તો આવે જ નહી જિન્દગી મા તારી,
એવી રૂતુ નુ હુ ચક્ર ચલાવુ,
દૂર કદી ના આપણે થઈએ એવી થોડી ઝન્ખના મુકાવુ….
Categories: Uncategorized