Home > નાજુક શેરો > બહુ રાહ જોયા પછી

બહુ રાહ જોયા પછી

બહુ રાહ જોયા પછી પણ કોઈ આવે તોયે ઘણુ છે,

 આ સાવ સુના રણ મા બે ટીપા વરસાદ પદે તોયે ઘણુ છે,

 માનવે માનવે પ્રેમ ના પ્રગટે તો કઈ નહી,

થોડા ના દિલ મા નફરત ઘટે તોયે ઘણુ છે.

  1. July 5, 2008 at 12:53 pm | #1

    good blog ……to you conu…………..

  2. July 5, 2008 at 5:47 pm | #2

    સરસ મુક્તક.

  1. No trackbacks yet.