Home > દર્દોથી ભર્યો છે પ્રેમ > “”આખરી નિશાન”"

“”આખરી નિશાન”"

એક દિવસ એક પ્રેમિકાએ તેન પ્રેમી ને ફોન કરિ ને કહ્યુ ” મને ભુલી જજે “…એ સાંભળી પેલા ના પગ નીચે થી જમીન ખસી ગઈ…તેણે આ પછી તેને મળવાના બહુ પ્રયાસ કર્ય પણ તે મળતી જ ના હતી..એક દિવસ મહા મહેનતે પ્રેમિ તેને મળ્યો અને તેણે આવુ કેમ કર્યુ તે વિશે પુછ્યુ, પન તેનિ પ્રેમીકાએ તો બધા ની સામે કહી દીધુ કે ” હુ તને ઓળખતી પણ નથી”….પેલો આ શબ્દો થી ધ્રુજી ગયો…………અને આ પ્રસંગ પર મારી કવિતા

**આખરી નીશાન પગ મા તારા મુકી ને ગયો છો,

શરમ તો થવી જોઇએ તને કારણ કે નમી ને ગયો છુ,

નથી હાર્યો હુ જન્ગ મા તારી સામેની ,

કારણ કે આખરી જન્ગ તો હુ જીતી ને ગયો છુ,

પ્રસન્ગ પણ પ્રભાવશાળી હતો એ મારા જીવન નો,

કારણ કે સ્પર્શ તારો કરી ને ગયો છુ,

સાવ પરાયો કરી દિધો  હતો કોઇની સામે તે,

છતા જગ સામે પોતાની તને કરી ને ગયો છુ……

  1. July 5, 2008 at 5:50 pm | #1

    વાહ વાહ. શું પ્રેમની અભિવ્યક્તિ છે.

  1. No trackbacks yet.