“જીત માટે તારી”
જીત માટે તારી હુ હારવા તૈયાર છુ ,
સર્વસ્વ છે જે તે આપવા તૈયાર છુ,
ને છતા તુ આવિશ નહિ પાછી
એ વાત માનવા તૈયાર છુ ,
ને છતા જન્ગ લડીશ હુ પ્રેમ ની સામે તારી,
ને ફરી નફરત સહેવા તૈયાર છુ,
સ્થાન ભલે ના આપ તુ દિલ મા,
કદમ મા પણ તારા રહેવા તૈયાર છુ
……vivek tank mo. 9724483184
Categories: દર્દોથી ભર્યો છે પ્રેમ
vivek tank