Archive

Archive for July, 2008

ક્યારેક સપનાઓ ની ખોટ

July 18, 2008 vivektank Leave a comment

ક્યારેક સપનાઓ ની ખોટ મા હુ વરસ્યો લાગુ છુ,

આપ થોડા સપનાઓ મને હુ તરસ્યો લાગુ છુ… vivek tank

Categories: Uncategorized

મારે રડવુ

July 12, 2008 vivektank 2 comments

મારે રડવુ હોય તો હુ શુ કરુ ???
માત્ર થોડી યાદ તરી લઈ ને આન્ખ આ બન્ધ કરુ…. vivek tank
Categories: Uncategorized

પુછ્યો મે સવાલ

July 12, 2008 vivektank Leave a comment

પુછ્યો મે સવાલ એને ને જવાબ ના મળ્યો,

નઝર મા મારી નઝર એની કેદ થઈ

ને આખરે આન્ખ મા અશ્રુ નો વરસાદ પડ્યો,

ભીખ માન્ગવા પ્રેમ ની હુ બારણે ઉભો રહ્યો

ને ભીખ મા નફરત નો પ્રસાદ જડ્યો.

Categories: Uncategorized

હુ જોઉ છુ એ વાટ

July 12, 2008 vivektank Leave a comment
હુ જોઉ છુ એ વાટ કે મને કોઈ મળે,
હુ જોઉ છુ એ વાટ કે મને કોઈ મળે,
મારી પ્રતિક્ષા જોઈ ખુદ કુદરત પણ બળે,
કોઈના દુ:ખ ની વાત મને મળે ,
દોડુ છુ સહાયે એની કે જેથી એ ના બળે,
છે ઘણાયે લોકો કે જેની દુવા મને ફળે,

                                                                                                ને તેના હજારો દર્દો મને મળે,

ખુદ કુદરત આવીને માર્ગ વચ્ચે મને મળે,
જોઇ દયા મારી એ મને ભેટિ પડે,
બસ “વિવેક” આટલુ જ ઇચ્છુ છુ અહી,
પછી ભલે દુનિયા સો વાર મને લડે… vivek tank 9724483184
Categories: Uncategorized

July 9, 2008 vivektank 1 comment

 મારા શબ્દો મા કઈ કસર હશે કોને ખબર ?,

કે પછી ઝખમ ભરવાની અસર હશે કોને ખબર?……. vivek tank

Categories: Uncategorized

ના પૂછ હાલત

July 7, 2008 vivektank Leave a comment

ના પૂછ હાલત મારી અહી ઝખમ બહુ ગહેરા છે,
એટલે તો રાત મારી બહુ વહેલા છે…vivek tank
Categories: Uncategorized

મારા દર્દ કરતા

July 6, 2008 vivektank 1 comment

મારા દર્દ કરતા વધુ દર્દ તારુ  હશે એમ હુ માનુ છુ,
પછી ભલે અન્તિમ ઇન્કાર તારો હોય ને એકરાર મારો હોય…

आज उनसे शायद मुलाकात तो होगी

July 6, 2008 vivektank Leave a comment

आज उनसे शायद मुलाकात तो होगी,
फीर से वोही शरारत तो होगी,

वो ही उनका नझरे हटना और हमारा दोडना चलता रहेगा ,
आज फीर से वो ही रुकावट तो होगी,

उसकी याद मे फूल सजाये बर्सो हो गये,
आज वो ही सजावट तो होगी,

वो जुकते नही और हम जुक जाते हे,
वो रुकते नही और हम रुक जाते हे,
पर विश्वास हे “विवेक”,
कोइ तो यहा बनावट होगी…… vivek tank 9724483184

બહુ રાહ જોયા પછી

July 5, 2008 vivektank 2 comments

બહુ રાહ જોયા પછી પણ કોઈ આવે તોયે ઘણુ છે,

 આ સાવ સુના રણ મા બે ટીપા વરસાદ પદે તોયે ઘણુ છે,

 માનવે માનવે પ્રેમ ના પ્રગટે તો કઈ નહી,

થોડા ના દિલ મા નફરત ઘટે તોયે ઘણુ છે.

“મારી એક ભુલ”

July 4, 2008 vivektank Leave a comment

        મારી એક ભુલ તારા માટે શ્રાપ બની ગઈ

      ને મારી લાખો દુવા તારા માટે રાખ બની ગઈ

મારી ભુલ તારે ભોગવવી રહી હવે

વાત મારા માટે અભિશાપ બની ગઈ

દુનિયા નો દુશ્ટ વન્ટોળ ચડ્યો છે આકાશે

ને દુનિયા અવિરામ બની ગઈ

નથી રાખતો આશા વ્યર્થતા ની કોઈની પાસે

 એક તુ છે જે મારા માટે પ્રાણ બની ગઈ

બસ જોઇએ છે સાથ મારે તારો જિન્દગીભર

બીજી સર્વ બાબત તો અન્ધ્કાર બની ગઈ